June 21, 2021
June 21, 2021
For Bhavesh on behalf of Mrs. Beena Vipul Gandadia, Rajkot
એક ભાવભીની શ્રધ્ધાંજલી સામુહિક રીતે આપી અને બન્ને લાડકવાયા ભાઇઓ ના સંસ્મરણો યાદ કર્યા ,
મને વ્યક્તિગત રીતે ભાવાંજલી આપવાનો મોકો આપ્યો અે બદલ હુ આપ પારેખ પરિવાર ની આભારી છુ,
ચિ. વહાલી દિકરી નીશી ની ફાધર્સ ડે ના દિવસે સ્પીચ સાંભળી ને અશ્રુ ના રોકી શકાયા.
આપ પરિવાર ને ભગવાન ખુબજ સારી તંદુરસ્તી અર્પે એજ પ્રાર્થના સહ.
બિના વિપુલ ગાંગડીયા પરિવાર
ના જય શ્રીકૃષ્ણ